પાંચ માળની બિલ્ડીંગ પર છે રોડ, ઝડપથી પસાર થાય છે કારો

0
71

. OMG ! પાંચ માળની બિલ્ડીંગ પર છે રોડ, ઝડપથી પસાર થાય છે …

આપણે અત્યારે સ્માર્ટ સીટીની યાદી તૈયાર કરવામાં વ્યસ્ત છીએ, જયારે ચીન સતત પોતાના વિકાસના નમૂનાથી આપણ ને આશ્ચર્યચકિત કરી રહ્યું છે. આ દિવસોમાં ચીનની સોશિયલ મીડિયા પર એક એવા રસ્તાની તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં પાંચ માળની બિલ્ડીંગ દર્શાવવામાં આવી રહી છે. આ ૨-લેન રોડ પર ગાડીઓ ફટાફટ દોડી રહી છે. રસ્તા પર ચાલવા-ફરવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. રસ્તાના કિનારે દુકાનો અને વૃક્ષ પણ છે.

2. OMG ! પાંચ માળની બિલ્ડીંગ પર છે રોડ, ઝડપથી પસાર થાય છે …

આ માસ્ટરપીસ ચીનના ચૉંગકિંગ શહેરમાં તૈયાર કરાવામાં આવ્યો છે. આ ફાડી શહેરમાં રોડ કનેક્ટિવિટીને સુધારવા માટે અનોખો પ્લાનિંગ કરવામાં આવી છે.

3. OMG ! પાંચ માળની બિલ્ડીંગ પર છે રોડ, ઝડપથી પસાર થાય છે …

રસ્તાની નીચે રહેલા લોકોને ટ્રાફિકની પરેશાની પણ થતી નથી કેમકે તેમના ઘરોમાં ખાસ સાધનોથી જોડાયેલ છે જેનાથી ગાડીઓનો અવાજ તેમના સુધી પહોંચતો નથી.

4. OMG ! પાંચ માળની બિલ્ડીંગ પર છે રોડ, ઝડપથી પસાર થાય છે …

ચૉંગકિંગ શહેરમાં મોનોરેલ પણ નિવાસી ઇમારતોની વચ્ચેથી પસાર થાય છે. અહીના લોકો ચાલવા-ફરવા માટે ૧૩ માં માળે પેડેસ્ટ્રિયન બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, સમગ્ર શહેરમાં ફ્લાયઓવર્સનું નેટવર્ક છે.

source Vishvagujarat.com