દિલ્હીમાં કાતિલ ઠંડી

0
59

દિલ્હીમાં કાતિલ ઠંડી, જનજીવન અસ્તવ્યસ્ત, 62 ટ્રેન મોડી, 18 ટ્રેન રદ, 17 ફ્લાઈટ લેટ
દિલ્હીમાં પડી રહેલી કાતિલ ઠંડીના કારણે જનજીવન પર અસર પડી છે. દિલ્હીમાં ઠંડી અને ધુમ્મસના કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. ધુમ્મસના કારણે 62 જેટલી ટ્રેન એકથી 33 કલાક મોડી ચાલી રહી છે. તો 20 ટ્રેનના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે અને 18 ટ્રેન રદ કરી દેવામાં આવી છે.