શ્રી સરઢવ કેળવણી ઉત્તેજક મંડળ (અમૃત મહોત્સવ) સંસ્કૃતિક કાર્યક્રમ : ભાગ ૩

0
82

સને -૧૯૪૧ માં નોધાયેલી કેળવણીના મંદિર સમી “શ્રી શેઠશામળદાસ મોતીચંદ એ.વી.સ્કુલ” સરઢવ, તાલુકો અને જીલ્લો ગાંધીનગર  ને ૭૫ વર્ષ પૂર્ણ  થતા અમૃત મહોત્સવ ની ભવ્ય ઉજવણી અંતર્ગત સંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

:: જુઓ વિડીઓ ભાગ ૩ ::