CM રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક શરૂ,આ મુદ્દા પર થઇ શકે ચર્ચા

0
51

ગાંધીનગર: ગુજરાત સરકારની કેબિનેટની બેઠકની શરૂઆત થઇ ચુકી છે.સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ આ બેઠકમાં આગામી સમયમા યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને લઈને ચર્ચા થાય તેવી શકયતા છે.ઉપરાંત આગામી ભારત-ઈઝરાયેલ PMના સંભવિત કાર્યક્રમ અંગે પણ ચર્ચા હાથ ધરાશે.આ બેઠકમાં આગામી આયોજનો,નીતિ વિષયક બાબતો તેમજ મગફળીની ખરીદી અને સિંચાઈને લગતા મુદ્દાઓ પર પણ…

Source Vtv News