પાટીદાર પાવર : ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ – ૫,૬,૭ જાનુઆરી ૨૦૧૮ : જુઓ વિગત

0
90
Patel Power
Patel Power

ગાંધીનગર : 

તારીખ ૫,૬ અને ૭ જાન્યુઆરીના રોજ પાટીદાર સમાજ ના યુવાનો ને પ્રેરણાદાયી અને પટેલ સમાજના ઉત્થાન માટે એક ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ યોજાવા જઈ રહ્યું છે. જો તમે પાટીદાર છો તો તમે આ સમિટમાં અચૂક ભાગ લઇ શકો છો.

આ સમિટ માટે આયોજકોએ ખુબજ જહેમત ઉઠાવી છે અને દરેક પાટીદાર યુવાનને પોતાના પગ ઉપર ઉભો થાય અને સમાજમાં તેનું આગવું સ્થાન પ્રાપ્ત કરે તેવા નેમ લીધા છે. આવા આયોજકો ધન્યવાદ ને પાત્ર છે.

જુઓ આ સમિટ ની અન્ય વિગતો :

વધુ વિગત માટે વેબસાઈટ : www.gpbs2018.com

: કાર્યક્રમની વિગત :

GPBS 2018 – Programme Schedule

: આમંત્રણ :

GPBS INVITATION FINAL CARD