નીતિન પટેલે એક નિવેદન આપતા ચાલી રહેલ રાજકીય ચર્ચાઓ નો અંત

0
65

ગુજરાતમાં ચાલી રહેલ જબરદસ્ત રાજકીય ચર્ચાઓ વચ્ચે નીતિન પટેલે એક નિવેદન આપતા એક ખાનગી ટીવી ચેનલને જણાવ્યું છે કે “હું 10 MLA સાથે રાજીનામુ આપીશ તેવી વાત ખોટી છે. મેં ભાજપ હાઈકમાન્ડ સમક્ષ મારી લાગણી વ્યકત કરી છે. આ સમગ્ર મામલે નિર્ણય હાઈકમાન્ડ કરશે.”