કરદાતાઓ માટે ખુશ ખબરઃ રોકાણની મર્યાદા રૂ. 2 લાખ થશે

0
56

નાણામંત્રી અરુણ જેટલી ઇન્કમ ટેક્સ ભરનારા લોકોને ગામી વર્ષે થોડી વધુ રાહત આપે એવી શક્યતા છે. જેટલીએ કહ્યું હતું કે વ્યક્તિગત આવકવેરો ભરનનારા લોકોને રોકાણની મર્યાદા વધારીને રૂ. 2 લાખ થઇ શકે છે. હાલ આવકવેરો ભરનાર નોકરિયાત વર્ગ અને ન્ય વ્યક્તિગતદ કરદાતાઓ આવકવેરો બચાવવા ઈન્સ્યોરન્સ પ્રીમિયમ અને મ્યુચ્યુઅલ ફંડ્સ સહિતની…