મિશન વિદ્યા અંતર્ગત વેબ પોર્ટલ શરુ : જાણો તમામ માહિતી

0
243
mission vidya
mission vidya

મિશન વિદ્યા અંતર્ગત સરકારશ્રી દ્વારા વેબ પોર્ટલ શરુ કરી દેવામાં આવ્યું છે જેમાં દરે શાળા પોતાના ડાયસ કોડ દ્વારા પોતાની શાળાની તમામ માહિતી જોઈ શકશે અને અપડેટ કરી શકશે.

જરૂરી માહિતી 

શાળાએ લોગીન માટેનો  ડિફોલ્ટ પાસવર્ડ “ssa@<schoolcode>”  રહેશે.

મિશન વિદ્યા – 2018 : Teacher Training Module                    attachment

મિશન વિદ્યા – 2018 : User Manual                                     attachment

નોધ : યુઝર નેમ માટે જે તે શાળાનો ડાયસ કોડ નો ઉપયોગ કરવો

મિશન વિદ્યા વેબ પોર્ટલમાં લોગીન કરવા માટે અહી ક્લિક કરો Click Here

 • Mission Vidhya Web Portal Gunotsav.org ni site par j mukvama aavel chhe.
 • Mission Vidhya site http://missionvidhya.gunotsav.org/ aa link thi pan open kari shakashe.
 • Tyarbad Log in par Click karo.
 • ID – tamari shalano DISE Code
 • Password – ssa@disecode
 • Tyar bad Change Password aaavshe
 • Juno Password lakho  pachhi
 • 2 vakhat navo Password lakho
 • tyarbad Profile update karo jema
 • Principal name
 • Mobile number
 • email id

મિશન વિદ્યા ની સગળી જવાબદારી ૬ થી ૮ ના શિક્ષકોના માથે : ભભૂક્યો રોષ