બોલ્ડ લુકમાં જોવા મળી શાહરુખ ખાનની પુત્રી સુહાના

0
80

મુંબઈ: બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનની પુત્રી સુહાનાના અમુક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે જેમાં સુહાનાનો બોલ્ડ લ્યૂક જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં બ્લેક હોટ પેન્ટ અને ઓફ શોલ્ડર ટોપ એન્ડ તાઈ સાથે તેને હિલ્સમાં તેનો બોલ્ડ લુક જોઈ શકાય છે. આ ફોટોમાં સુહાનાની મમ્મી ગોરી ખાન પણ નજરે પડે છે. ગોરી ખાને બેલ્ક રિપ્ડ જીન્સ, વ્હાઇટ એન્ડ રેડ બ્લેજર સાથે પોલ્કા પ્રિન્ટના સેન્ડલ પહેર્યા છે. માતા-પુત્રીની આ ફોટો દિલ્હીના એક ક્લબની છે જ્યાં તેઓ પાર્ટીમાં ગયા હતા.