રિસેપ્શન પહેલાં વિરાટ કોહલી પર ગુસ્સે થઈ અનુષ્કા શર્મા, Viral Photos

0
85

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીનું 26 ડિસેમ્બરના રોજ ગ્રાન્ડ રિસેપ્શન યોજાઈ ગયું. જોકે, રિસેપ્શન વેન્યૂમાં એન્ટર થતાં અનુષ્કા કોઈક વાતને લઈને વિરાટ પર ગુસ્સે થઈ હોય તેવી તસવીરો હાલ સોશ્યિલ મીડિયામાં વાયરલ બની છે.

કોઈક વાત પર થઈ હતી ગુસ્સેઃ
તસવીરો જોતા ખ્યાલ આવે છે કે અનુષ્કા કોઈક વાતને લઈ વિરાટ કોહલી પર ગુસ્સે થઈ હતી. તે ગુસ્સામાં વિરાટને કંઈક કહેતી હોય તેમ ક્લિક થઈ હતી. આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ બની છે. જોકે, વિરાટ પર અનુષ્કા કયા કારણથી ગુસ્સે થઈ હતી તે તો ખ્યાલ નથી.

તરત જ આપ્યો આ પોઝઃ
ગુસ્સે થયા બાદ તરત જ અનુષ્કાએ સ્માઈલી ફેસ સાથે પતિ વિરાટ સાથે રેડ કાર્પેટ પર પોઝ આપ્યો હતો.