ઠંડીથી ઠરી ગયેલા તમારા ઘરને ગરમ કરવા માટે આ Tips જરૂર કામમાં આવશે

0
58

શિયાળામાં થીમ સેટ કરવા માટે કલર પેલેટ મહત્વની ભૂમિકા નીભાવે છે. વિન્ટર ડેકોર માટે વોર્મ કલર્સ બેસ્ટ હોય છે. જેથી ઘરની સજાવટમાં ડીપ રેડ, ઓરેન્જ ગોલ્ડ અને બ્રાઉન જેવા કલર સામેલ છે. ઇનડોર્સ માટે વાઇબ્રન્ટ કલર લેવા જોઇએ.

 • દિવાલની એક બાજુ બ્રાઇટ ઓરેન્જ કે યલો પેઇન્ટ કરો.
 • દિવાલની એક બાજુ તમે ટાઇલ્સ પણ લગાવી શકો છો.
 • રૂમને ફ્રેશનેસ આપવા માટે તમે અંદર સુંદર છોડથી પણ લગાવી શકો છો.
 • જો તમે બિઝનેસ કરતા હોવ તો તમારા વેપારી સાથે ગપશપ કરવા માટે એક કોજી કોર્નર તૈયાર કરી લો.
 • જગ્યા કરવા માટે ફર્નિચરને ફરીથી ગોઠવો
 • રૂમમાં થોડાક ફ્રેશ ફ્લાવર રાખો.
 • બ્રાઇટ અને કલરફુલ એરિયામાં રગ્સ પણ યોગ્ય રહેશે.
 • કારપેટ અને રગ્સથી આરામદાયક ફીલિંગ આવે છે.
 • દિવાલો પર તમે કલરફુલ પેઇન્ટિંગ લગાવશો તો રૂમના લુકમાં ફરક જોવા મળશે.
 • ડેકોરેટિવ લાઇટ સ્ટેન્ડ્સથી તમારા ઇંટીરિયરની શોભા વધે છે.કંઇક હટકે કરવા માંગો છો તો તમારા ઘરને કેન્ડલ્સથી સજાવો.
 • ઇવનિંગ અને ડિનરટાઇમ કલરફુલ, પરફ્યૂમ્ડ કેન્ડલ્સ સળગાવી તમે સ્પાર્કલ એડ કરી શકો છો.
 • તમારા બાથરૂમને પણ અલગ ટચ આપો.
 • મિરર અને કલરફુલ બાથ એક્સેસરીજ જેવા કલરફુલ બાથ ટોવેલ્સ પણ સારા લાગી શકે છે.
 • આ બદલાવ કરવાથી તમારા ઘરનો વિન્ટર લુક એકદમ બદલાઇ જશે.

Thanks Sandesh