રોજ છાતીમાં બળતરા થવાના હોઈ શકે છે જુદાં-જુદાં કારણો, જાણો 10 કારણો

0
45

છાતીમાં થતી બળતરા એટલે કે હાર્ટ બર્નની તકલીફને હમેશાં હાર્ટની સમસ્યા સાથે જોડીને જોવામાં આવે છે. આમ તો છાતીમાં થતી બળતરા પાછળ ઘણાં કારણો રહેલાં છે અને આ સામાન્ય રીતે ઘણાં લોકોમાં જોવા પણ મળે છે. પણ હાર્ટ બર્નની તકલીફ વિશે લોકોના મનમાં ઘણી માન્યતાઓ હોય છે. જેના વિશેની હકીકત જાણી લેવી જોઈએ. તો આજે અમે તમને હાર્ટ બર્નની તકલીફથી જોડાયેલી 10 માન્યતા અને તેના વિશેની હકીકત જણાવીશું.